KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમદાવાદમાં GCCIની India-France Deep Tech બેઠક, રોકાણ અને ટેક સહયોગ પર મંથન

GCCIના NRG Centre દ્વારા અમદાવાદમાં India-France Deep Tech Innovation Corridor અંગે રાઉન્ડટેબલ બેઠક યોજાઈ.બેઠકમાં રોકાણ, ટેક્નોલોજી સહયોગ અને યુરોપિયન માર્કેટમાં વિસ્તરણની તકો અંગે ચર્ચા થઈ.

kuberanow deskPublished On : 29 Oct 2026
india
AI Generated Image

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના NRG Centre, અમદાવાદ દ્વારા Gujarat State Non-Resident Gujaratis Foundation, Gandhinagarના સહયોગથી 28 ઑક્ટોબર 2026ના રોજ GCCI ખાતે “India–France Deep Tech Innovation Corridor: Business & Investment Opportunities in Hauts-de-France” વિષય પર રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ માટે રોકાણ, ટેક્નોલોજી સહયોગ અને યુરોપિયન માર્કેટમાં પ્રવેશની તકો પર ચર્ચા કરવામાં આવી.


GCCI


French Innovation Networks સાથે સહયોગની તકો

કાર્યક્રમમાં GCCIની NRG Taskforceના Chairperson Vitasta Kaul Vyas દ્વારા Welcome Address આપવામાં આવ્યું હતું. ત્યારબાદ NRG Taskforceના Co-Chairperson Pruthvi Patel દ્વારા Theme Address અને Guest Introduction કરવામાં આવ્યું હતું. iCreateના Head of Strategic Alliances Siddharth Pareekએ French Innovation Networks સાથે સહયોગની તકો અંગે માહિતી આપી હતી. આ ચર્ચામાં ભારતીય સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ માટે ફ્રાન્સના ઇનોવેશન નેટવર્ક્સ સાથે જોડાણની સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.


india


Hauts-de-Franceમાં રોકાણ અને Deep Tech પર ચર્ચા

Nord France Investના Director (UK, Ireland & India) Artus Galiayએ Hauts-de-Franceમાં રોકાણની તકો અંગે માહિતી શેર કરી હતી. તેમણે Deep Technology અને Business Expansion સાથે જોડાયેલી સંભાવનાઓ અંગે પણ માહિતી આપી હતી. રાઉન્ડટેબલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચે Deep Tech ક્ષેત્રમાં બિઝનેસ તથા ઇન્વેસ્ટમેન્ટ માટેની તકો અંગે ચર્ચા કરવાનો હતો. ખાસ કરીને Hauts-de-Franceમાં ભારતીય બિઝનેસ માટે રહેલી સંભાવનાઓ પર ચર્ચા થઈ.

india


Q&A સાથે કાર્યક્રમનું સમાપન

બેઠકના અંતે Interactive Q&A સેશન યોજાયું હતું, જેમાં ઉપસ્થિત લોકો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ GCCIની NRG Taskforceના Co-Chairman Abhijeet Gathraj દ્વારા Vote of Thanks આપવામાં આવ્યું હતું.


india


આ પણ વાંચો : 1 નવેમ્બરથી 7 મોટા નિયમોમાં ફેરફાર, ITR, LPGથી CNAP સુધી જાણો શું બદલાશે


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

ekta diwas

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા